
અજમેર દરગાહ પર PM મોદીએ ચાદર ચઢાવવા મોકલી તો ઓવૈસી ભડ્કયા,જાણો શું કહ્યું…
Asaduddin Owaisi on PM Modi- ભારતના તમામ વડાપ્રધાનો દર વર્ષે અજમેર દરગાહ પર ચાદર ચઢાવતા આવ્યા છે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય લઘુમતી પ્રધાન કિરેન રિજિજુને અજમેર દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. AIMIM ચીફ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને અજમેર શરીફ દરગાહ પર ચાદર…