નડિયાદમાં ASI આસીફ શેખે CCTVની મદદથી બાઇક ચાલકના પડિ ગયેલા 23 હજાર પરત કર્યા,પોલીસની પ્રશંસનીય કામગીરી
નડિયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.નડિયાદ પશ્વિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI આસીફ શેખે પોતાની ઇમાનદારી અને નૈતિક ફરજનું ઉત્તમ દષ્ટ્રાંત પુરો પાડિયો છે.નડિયાદ મિશનચોકી થી નડિયાદ પશ્ચિમ પો સ્ટેશન તરફ આવતા ન્યુ ઇન્ગલિશ સ્કુલ સામેથી જતા રસ્તામા રોડ ઉપર રૂ.૨૩૦૦૦ હજાર રૂપિયા પડ્યા હતા,જુદા જુદા બંડલમાં 500 રુપિયાની નોટો હતી જે વેરવિખેર હતી,…