મહેમદાવાદના ઐતિહાસિક ‘રોજા અને રોજી’ની ASI ટીમે કરી મુલાકાત,તકતી પરની ભૂલ ASI સુધારશે!
રોજા’ અને ‘રોજી : ગુજરાતના ઐતિહાસિક વારસાને જાળવવાના પ્રયાસરૂપે, મહેમદાવાદ સ્થિત બે અતિ મહત્વના રાષ્ટ્રીય સ્મારકો (નેશનલ મોન્યુમેન્ટસ) ‘રોજા’ અને ‘રોજી’ ની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા – ASI) વિભાગ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ માટે ASI ગુજરાતના સુપરિટેન્ડેન્ટ મજમુદાર અને તેમની વરિષ્ઠ અધિકારીઓની ટીમે સ્થળ પર હાજરી આપી હતી….

