AsiaCup2025

AsiaCup2025 ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ 9મી વખત ટાઇટલ જીત્યું!

દુબઈમાં રમાયેલા AsiaCup2025  ની રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો. પાકિસ્તાનની ઇનિંગ્સ: શાનદાર શરૂઆત, કંગાળ અંત AsiaCup2025 પાકિસ્તાની ટીમને ઓપનર સાહિબઝાદા ફરહાન (57 રન, 38 બોલમાં) અને ફખર ઝમાન (47…

Read More

પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું, 41 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલનો મહામુકાબલો યોજાશે

Asia Cup 2025 એક ઐતિહાસિક વળાંક પર આવીને ઊભો છે, કારણ કે એશિયા કપ ૪૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. Asia Cup 2025 પાકિસ્તાને ગુરુવારે સુપર-ફોર મેચમાં બાંગ્લાદેશને ૧૧ રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું…

Read More
Asia Cup 2025 Super Four

ભારતે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

Asia Cup 2025 Super Four  ના સુપર-4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 168 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. જવાબમાં, બાંગ્લાદેશની ટીમ 127 રન જ…

Read More
Abhishek Sharma

અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરીને આપ્યું મોટું નિવેદન, કોઇપણ કારણ વગર ઉશ્કેરી રહ્યા હતા એટલે પાઠ ભણાવ્યો

Abhishek Sharma : દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર ફોર મેચ ભારતની જોરદાર જીત થઇ છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે પાકિસ્તાન સામે 172 રનનો ટાર્ગેટ પ્રાપ્ત  કર્યો હતો, જેમાં માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. આ જીતમાં Abhishek Sharma : (૭૪ રન, ૩૯ બોલ) અને શુભમન ગિલ (૪૭ રન, ૨૮ બોલ) હતા, જેમની જોડીએ માત્ર ૪૯…

Read More
Asia Cup Super 4

ભારતે પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડી,ઇન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું

Asia Cup Super 4:  ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો.એશિયા કપ 2025 ના સુપર ફોરમાં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો….

Read More
Asia Cup 2025

Asia Cup 2025 માં ભારતે UAE ને માત્ર 27 બોલમાં 9 વિકેટે હરાવ્યું

Asia Cup 2025 માં, ટીમ ઈન્ડિયાએ UAE ને 9 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. UAE ની ટીમ પહેલા બેટિંગ કરતી વખતે ફક્ત 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4 વિકેટ અને શિવમ દુબેએ 3 વિકેટ મેળવી….

Read More