ઇન્ડિગોની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ, વારાણસીમાં 166 મુસાફરો સાથે સુરક્ષિત લેન્ડિંગ

કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-6961 બુધવારે સાંજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચી ગઈ હતી. વિમાનમાં તકનીકી ખામી સર્જાતા અને ફ્યુઅલ લીક થવાને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ગંભીર ઘટના ત્યારે બની જ્યારે વિમાન આશરે ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ…

Read More