Attack on IDF Chief :ઇઝરાયેલના નાગરિકોની ધીરજ ખૂટી, IDFના ચીફને દોડાવી દોડાવીને માર માર્યો

Attack on IDF Chief ; ઈઝરાયેલ 7 ઓક્ટોબર, 2023થી ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે 10 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે, એટલે કે 10 લાખ લોકો શરણાર્થી શિબિરોમાં રહેવા માટે મજબૂર છે,…

Read More