Anthony Albanese

Anthony Albanese: એન્થોની અલ્બેનીઝ ફરીથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનશે,ચૂંટણીમાં પાર્ટીની જીત

Anthony Albanese– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે આ જનાદેશ ઓસ્ટ્રેલિયન લોકોની તેમના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે. 2004 પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સતત બે ચૂંટણી જીત્યા છે. પીએમ મોદીએ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા Anthony Albanese– ટ્વિટર…

Read More

Steve Smith retirement: ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી, હવે ફક્ત આ ફોર્મેટમાં રમશે

Steve Smith retirement – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા ટીમની સફરનો અંત આવ્યો છે. સેમિફાઇનલ મેચમાં ભારત સામે તેને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે એક મોટી જાહેરાત કરી છે. સ્ટીવ સ્મિથે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે….

Read More

WTC ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે? ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબી મુકાબલો થશે

WTC Final- સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. WTC ફાઇનલમાં કાંગારૂ ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 3-1થી શ્રેણી જીતી હતી. ગત વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી WTC ટાઈટલ કબજે કર્યું હતું….

Read More
Australia beat India in fourth Test

Australia beat India in fourth Test: ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં ભારતને 184 રને હરાવ્યું, 2-1થી મેળવી લીડ

Australia beat India in fourth Test -ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને 184 રનથી હરાવીને 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. યજમાન ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ સ્કોર સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 208 બોલમાં 84 રનની ઇનિંગ રમી…

Read More
ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું, સ્ટુડન્ટ વિઝા ફી 710 થી વધીને 1600 ડોલર થઇ

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું   –  ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપનાને સાકાર કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું…

Read More

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની વાપસી,બુમરાહની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટસમેનો ઘૂંટણિયે

ઇન્ડિયાની વાપસી –  પર્થ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ બુમરાહ એન્ડ કંપનીના નેતૃત્વમાં બોલરોએ જે કામ કર્યું છે તેને શાનદાર વાપસી કહેવામાં આવશે. ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બુમરાહ એન્ડ કંપનીએ ઓસ્ટ્રેલિયાની ટીમની 7 વિકેટો પાડી હતી. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષ કરી રહી છે, તેણે 67 રન…

Read More