Mercedes-Benz EQG 580

Mercedes-Benz EQG 580: મર્સિડીઝ-બેન્ઝની સૌથી મોંઘી લક્ઝરી ઈલેક્ટ્રિક SUV લૉન્ચ, સિંગલ ચાર્જમાં મળશે 473kmની રેન્જ

Mercedes-Benz EQG 580 :   મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ તેની નવી ઇલેક્ટ્રિક SUV EQG 580 લોન્ચ કરી છે. આ જી-વેગનનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. મર્સિડીઝે આ નવા મોડલની એક્સ-શોરૂમ કિંમત 3 કરોડ રૂપિયા રાખી છે. તેમાં મોટી બેટરી પેક છે. તેમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ સહિત અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નવું મોડલ EQ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું…

Read More

મારુતિની આ 7 સીટર કાર થઈ ટેક્સ ફ્રી, હવે માત્ર 4.75 લાખમાં મળશે!

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ હવે તેની સૌથી સસ્તી 7 સીટર કાર Eecoને ટેક્સ ફ્રી કરી છે. કંપનીએ ભારતીય સૈનિકો માટે Eeco CSD (કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ) પર ઉપલબ્ધ કરાવ્યું છે. મારુતિએ તાજેતરમાં Eeco ની CSD કિંમતો અપડેટ કરી છે જે નવેમ્બરમાં અપડેટ કરવામાં આવી હતી. હવે તમે કેન્ટીનમાંથી Eko ખરીદીને મોટી બચત…

Read More

બુલેટ 350ની સ્પેશિયલ ‘બટાલિયન બ્લેક’ એડિશન લોન્ચ, શાનદાર સવારીના દમદાર ફિચર્સ

રોયલ એનફિલ્ડે નવી બુલેટ 350 ‘બટાલિયન બ્લેક’ એડિશન રજૂ કરી છે. આ નવી બાઇકમાં આકર્ષક ડિઝાઇન તત્વો છે જેમ કે બેન્ચ સીટ, હાથથી પેઇન્ટેડ ગોલ્ડ પિનસ્ટ્રાઇપ્સ, સિગ્નેચર બુલેટ ટેન્ક અને સાઇડ પેનલ્સ પર 3D બેજ, જે તેને એક શાનદાર બાઇક બનાવે છે. તેની કિંમત 1,74,730 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. તેનું બુકિંગ અને ટેસ્ટ રાઈડ આજથી…

Read More

Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ

 Ola Roadster :  દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિકે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ…

Read More

મહિન્દ્રાએ 5 ડોરવાળી Mahindra Thar Roxx ઓછી કિંમતે કરી લોન્ચ, અદ્ભુત ફીચર્સ ,જાણો

Mahindra Thar Roxx :  દેશની અગ્રણી સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ લાંબી પ્રતીક્ષા પછી આજે રાત્રે સત્તાવાર રીતે તેની નવી Mahindra Thar Roxx વેચાણ માટે લોન્ચ કરી છે. પાંચ દરવાજાના થાર રોકક્સના એન્ટ્રી લેવલ બેઝ પેટ્રોલ વેરિઅન્ટ (MX1)ની શરૂઆતની કિંમત માત્ર 12.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ડીઝલ મેન્યુઅલ વર્ઝન (MX1)ની…

Read More

નવી Mahindra Thar આ તારીખે થશે લોન્ચ, જાણો તેના દમદાર ફીચર વિશે

Mahindra Thar ભારતીય ઓટો માર્કેટમાં એક એવી SUV છે, જે ઓફ-રોડિંગ અને એડવેન્ચર માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હવે કંપની થારનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. નવી લોન્ચ થયેલી SUVમાં 5 દરવાજા છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહિન્દ્રા 5-ડોર થાર રોક્સ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ લોન્ચ…

Read More

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 નવા ફિચર સાથે થશે આ તારીખે લોન્ચ,જાણો શાનદાર બાઇકની વિશેષતા

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 : રોયલ એનફિલ્ડ તેના નવા J-સિરીઝ પ્લેટફોર્મ પર નવી ફેસલિફ્ટેડ ક્લાસિક 350 તૈયાર કરી રહી છે. કંપની આ બાઇકમાં ઘણા મોટા ફેરફારો કરી રહી છે. નવા મોડલની ડિઝાઇનમાં નવીનતા જોવા મળશે. જેના માટે તેની બોડી ટેન્કથી લઈને ગ્રાફિક્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.ક્લાસિક 350 કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે. પરંતુ…

Read More