![Energy Drink પીનારા સાવધાન! સ્વાસ્થય માટ છે હાનિકારક! Energy Drink](https://gujaratsamay.com/wp-content/uploads/2024/12/6-6-400x250.jpg)
Energy Drink પીનારા સાવધાન! સ્વાસ્થય માટ છે હાનિકારક!
Energy Drink -આજકાલ બજારોમાં ઘણા પ્રકારના એનર્જી ડ્રિંક્સ મળે છે, જે દરેક વ્યક્તિને પીવાનું પસંદ હોય છે. ખાસ કરીને બાળકોને તે વધુ ગમે છે. આ પીધા પછી તમને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. કેટલાક લોકો તેને દરરોજ પીવાનું પસંદ કરે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. ઉચ્ચ ખાંડ અને ઉચ્ચ કેફીનવાળા…