સચિન તેંડુલકરને BCCI તરફથી મળશે આ મોટો એવોર્ડ,જાણો
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને BCCIના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારોહમાં તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવશે.ભારત માટે 664 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 51 વર્ષીય તેંડુલકરના નામે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને ODI રન બનાવવાનો રેકોર્ડ છે. “હા, તેને વર્ષ 2024 માટે સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ…