
અયોધ્યામાં દિપોત્સવનો ભવ્ય આયોજન, એકસાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
ભગવાન રામના વતન અયોધ્યા એ રવિવારે માટીના દીવાઓના અભૂતપૂર્વ ઝગમગાટ સાથે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ શુભ પ્રસંગે, અયોધ્યામાં સરયુ નદીના કિનારા ૨.૬ મિલિયન (૨૬ લાખથી વધુ) દીવાઓથી પ્રકાશિત થયા, જેનાથી શહેરને એકસાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશ્વ રેકોર્ડ માટે પ્રમાણપત્રો સુપરત…