Ayushman Card Eligibility Rules : હવે નવા રેશનકાર્ડ ધારકો પણ આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકશે!
Ayushman Card Eligibility Rules : આયુષ્માન ભારત યોજના હેઠળ, અત્યાર સુધી આયુષ્માન કાર્ડ ફક્ત તે જ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતું હતું જેમણે ફેબ્રુઆરી 2024 પહેલા તેમનું રેશન કાર્ડ મેળવ્યું હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Ayushman Card Eligibility Rules- ભારત સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના કરોડો…