Ayushman Card Scam : રૂ.1500માં બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ: પોર્ટલમાં ચેડા કરીને 1200 કાર્ડ બનાવ્યા
Ayushman Card Scam : અમદાવાદમાં બોગસ આયુષમાન કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે મળીને સરકારી પોર્ટલમાં ચેડા કરી 1500થી 2000 રૂપિયામાં ખોટા PMJAY કાર્ડ બનાવ્યા હતા. તપાસમાં નિમેષ ડોડિયા અને અન્યોએ ટેક્નિકલ ખામીનો ફાયદો ઉઠાવી આશરે 1200થી વધુ બોગસ કાર્ડ બનાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી. કાર્તિક પટેલ અને ચિરાગ…

