
Azerbaijan Airlines Plane Crash : 60 મુસાફરોથી ભરેલું વિમાન હવામાં ક્રેશ! રશિયા જઈ રહ્યું હતું, અનેક જીવતાં સળગ્યા
Azerbaijan Airlines Plane Crash : મધ્ય એશિયાઈ દેશ થઈને રશિયા જઈ રહેલું પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું. આ પેસેન્જર પ્લેનમાં 60 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાં ઘણા મુસાફરોના મોત થયા છે. મધ્ય એશિયામાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. રશિયા જઈ રહેલા વિમાનને અચાનક અકસ્માત નડ્યો. આ વિમાનમાં 60 મુસાફરો સવાર હતા. રિપોર્ટ્સનું માનીએ…