
20 કરોડની હેરાફેરીમાં ફસાયો અઝહરુદ્દીન, EDએ મોકલ્યું સમન્સ, જાણો શું છે આખો મામલો
મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં…