
અમેરિકાએ B-2 બોમ્બથી ઈરાનમાં મચાવી ભારે તબાહી!
B-2 બોમ્બ: છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા હવે આ યુદ્ધમાં પ્રવેશી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમેરિકાના હુમલાની માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો છે. એવું…