અમદાવાદમાં પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો ભવ્ય પ્રારંભ
World Yogasana Championship : ભારત અને ગુજરાત માટે આજે એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ છે. અમદાવાદ શહેરમાં પાંચ દિવસીય પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો [World Yogasana Championship] શાનદાર પ્રારંભ થયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમેરિકા, જાપાન,…

