
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની પદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે : વિવાદોમાં રહેલું પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે બાબર આઝમેકેપ્ટનશીપ છોડીને આખી દુનિયાનું ધ્યાન પાકિસ્તાન તરફ ખેંચ્યું છે. બાબર આઝમેODI અને T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. બાબરે સુકાનીપદ છોડવાનું એક કારણ ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન છે. Dear Fans, I’m sharing some news with you today….