આ ગામમાંથી ચોરો ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા,ગામમાં 25 દિવસથી વીજળી જ નથી!
Thieves stole the transformer – બદાઉન જિલ્લાના ઉગૈતી વિસ્તારના સોરહા ગામમાંથી 250 KVA ટ્રાન્સફોર્મરની ચોરી થઇ ગઇ હતી. આ ગામ 14 ડિસેમ્બરથી વીજળી વગરના છે. સ્થાનિકો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોરોએ નજીકના ખેતરોમાંથી ટ્રાન્સફોર્મર ઉખેડી નાખ્યું, તેના ભાગો અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી અને ફરાર થઇ ગયા. વિજળી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી…