Banaskantha Crime News: 1.25 કરોડનો વીમો મેળવવા કાવતરું, કબરમાંથી લાશ કાઢી કારમાં સળગાવી, આ રીતે ખુલ્યું રહસ્ય
Banaskantha Crime News: ગુજરાતના એક વ્યક્તિ દ્વારા ઈન્સ્યોરન્સમાંથી રૂ. 1.25 કરોડ મેળવવાનું ઘડાયેલું કાવતરું જાણીને તમને નવાઈ લાગશે. પોલીસની બાતમીનાં કારણે આરોપીઓનો પ્લાન બરબાદ થયો હતો. ચાલો આ બાબત વિશે વિગતવાર જાણીએ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. કરજમાં ડૂબેલા વેપારીએ વીમાના પૈસા મેળવવા માટે હિન્દી ફિલ્મ…