Bangladesh Social Media Ban

Bangladesh Social Media Ban: 16 વર્ષથી નાનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણની તૈયારી

Bangladesh Social Media Ban: બાંગ્લાદેશની હાઈકોર્ટે 16 વર્ષથી નાનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે સરકારને માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ બાળકો પર સોશિયલ મીડિયાની અસરોનો અભ્યાસ કરવા નિષ્ણાતોની સમિતિ રચવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે…

Read More