બાંગ્લાદેશ કટ્ટરપંથીના રાસ્તે, નવા વર્ષે કરશે બંધારણ ખતમ કરવાની જાહેરાત!
Bangladesh on the path of extremism – નવા વર્ષ 2025ને આવકારવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વાતાવરણ અલગ છે. અહેવાલો અનુસાર, આજે એટલે કે 31મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં શેખ મુજીબર રહેમાનના સમયમાં 1972માં બનેલા બંધારણને ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ…