
હવે બાળકો પણ પોતાના બેંક એકાઉન્ટનું સંચાલન કરી શકશે, RBIએ બનાવ્યા નવા નિયમો,જાણો
Bank accounts for Minor – બાળકો માટે બેંકિંગ સરળ બન્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને તેમના પોતાના બચત અને ટર્મ ડિપોઝિટ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી છે. આ પગલું બાળકોને આર્થિક રીતે મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. Bank accounts for Minor-…