
Bank Holidays in April: એપ્રિલ 2025 બેંક રજાઓની સંપૂર્ણ યાદી: જાણો કઈ તારીખે બેંકો બંધ રહેશે
Bank Holidays in April: બસ થોડા દિવસો બાકી છે અને માર્ચ મહિનો પણ પૂરો થશે, ત્યારબાદ નવો મહિનો એટલે કે એપ્રિલ શરૂ થશે. ૧ એપ્રિલ નવરાત્રીનો ત્રીજો દિવસ હશે. આ ઉપરાંત, એપ્રિલમાં રામ નવમી, હનુમાન જયંતિ સહિત અન્ય ખાસ દિવસો હશે. જો તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવું હોય, તો મહિનાની શરૂઆત પહેલા જાણી લો…