OnePlus 13s sale: OnePlus નો કોમ્પેક્ટ સ્માર્ટફોન વેચાણમાં, 5000 રૂ. બેંક ડિસ્કાઉન્ટ!

OnePlus 13s sale: OnePlus એ તાજેતરમાં જ તેનો સૌથી કોમ્પેક્ટ અને શક્તિશાળી સ્માર્ટફોન OnePlus 13s લોન્ચ કર્યો છે. આ ફોનનું વેચાણ આજથી શરૂ થયું છે. આ ફોનની ડિઝાઇન થોડી અલગ છે અને તેનો ઉપયોગ એક હાથે ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ ફોન એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ નાના કદના ફોન…

Read More