
કેન્દ્ર સરકારે 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ, તમારા ઘરે તો ઉપયોગમાં નથી લેતાને? ચેક કરી લેજો!
કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આમાં વાળના વિકાસ માટેની દવાઓ, સ્કિનકેર અને પેઇનકિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) અથવા કોકટેલ દવાઓ કહેવામાં આવે છે, કારણ કે એક ગોળીમાં બે કે તેથી વધુ દવાઓ જોડવામાં…