Yash Dayal

ક્રિકેટર Yash Dayal પર ધરપકડની લટકતી તલવાર, હાઇકોર્ટે બળાત્કાર કેસમાં અરજી કરી ખારિજ!

Yash Dayal રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે હાલ માટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ…

Read More

જાડેજા અને સુંદરની શાનદાર સદીથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો, ઇંગ્લેન્ડનું જીતનું સ્વપનું રોળાયું!

માન્ચેસ્ટર માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં વિશાળ સ્કોર (669 રન) બનાવ્યા અને ભારતને 311 રનની મોટી લીડ આપ્યા બાદ, શુભમનની સેના ઇનિંગ ગુમાવવાના ભયમાં હતી. જોકે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. શુભમન ગિલ (103 રન), રવિન્દ્ર…

Read More

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

IND Vs ENG લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે, ઈંગ્લેન્ડની ટીમ…

Read More

ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું

India vs england  -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….

Read More

શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી,રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં નવા ભારતીય કેપ્ટન ગિલે આશ્ચર્યજનક સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ…

Read More

BCCI Team India Venue: BCCIએ બદલ્યા ટીમ ઇન્ડિયાની બે મોટી શ્રેણીના મેદાન

BCCI Team India Venue: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે ટીમ ઈન્ડિયાની હોમ મેચો અને સાઉથ આફ્રિકા ‘A’ ટીમની ઈન્ડિયા ટૂર મેચોના સ્થળોમાં કેટલાક ફેરફાર કર્યા છે. BCCI Team India Venue: વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ, ODI અને T20I મેચો માટે નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઈન્ડિયા ‘A’ અને સાઉથ આફ્રિકા…

Read More

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડયૂલ જાહેર,આ સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ

ICC મહિલા T20 વર્લ્ડ કપ  – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સમયપત્રક અને સ્થળોની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ, 2026 દરમિયાન ઇંગ્લેન્ડમાં યોજાશે અને તેમાં 12 ટીમો ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટેનું ટાઇમટેબલ ICC મહિલા T20 વર્લ્ડ કપ…

Read More
ભારતીય ટીમની જાહેરાત

શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન,ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ટીમની જાહેરાત – ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત 24 મે (શનિવાર) ના રોજ કરવામાં આવી હતી. ૧૮ સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે વિકેટકીપર રિષભ પંતને…

Read More

વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત, હવે તેમને કેટલો પગાર મળશે?

Virat Kohli Retirement- ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ નિર્ણય પછી, લોકોના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આનાથી તેમના પગાર કે કમાણી પર કોઈ અસર પડશે? વિરાટ મેદાન પર જેટલો સફળ છે, તેટલો જ કમાણીના મામલે પણ એટલો જ આગળ છે. Virat Kohli Retirement- વિરાટ…

Read More

IPLની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર

ipl playoff- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, BCCI એ IPL 2025 ની બાકીની મેચો માટે એક નવું શેડ્યૂલ પણ જાહેર કર્યું. હવે લીગ 17 મેથી શરૂ થશે જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે, 57 મેચો પછી IPL ને અધવચ્ચે મુલતવી રાખવી પડી હતી. હવે જ્યારે…

Read More