
ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું
India vs england -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….