
શારજાહમાં મહિલાઓ માટે બીચની કરાઇ જાહેરાત, કાફે સહિત અનેક સુવિધાથી સજ્જ હશે!
શારજાહ ના સુપ્રીમ કાઉન્સિલ મેમ્બર અને શાસક શેખ ડૉ. સુલતાન બિન મુહમ્મદ અલ કાસિમીના આદેશ પર શારજાહમાં ફક્ત મહિલાઓ માટે એક નવા બીચની જાહેરાત કરવામાં આવી છે. ખોરફક્કનના લુલુઇયા વિસ્તારમાં 500 મીટરનો બીચ મહિલાઓને સંપૂર્ણ ગોપનીયતા પ્રદાન કરશે. . તેમાં કાફે, મેડિકલ ક્લિનિક અને પ્રાર્થના રૂમ જેવી અન્ય સેવાઓ પણ હશે. આગળના આદેશમાં, શારજાહ ના…