Rishabh Pant WTC Sixes Record

ઋષભ પંતનો તોફાની રેકોર્ડ! બેન સ્ટોક્સને પાછળ છોડી WTCમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો

Rishabh Pant WTC Sixes Record  ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટર ઋષભ પંત ફરી એકવાર ઇતિહાસ રચવામાં સફળ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સને પાછળ છોડી દીધા છે. પંતે આ…

Read More