આખરે ઇઝરાયેલ કતાર સામે ઝુક્યો,દોહા પર હુમલા મામલે માંગી માફી

 કતાર : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી બેઠક દરમિયાન જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીની ફોન પર માફી માંગી હોવાના અહેવાલ છે. આ માફી ૯ સપ્ટેમ્બરના રોજ કતારની રાજધાની દોહામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલાને લઈને માંગવામાં આવી છે, જેનો હેતુ…

Read More