
મુંબઇ કુર્લામાં BEST બસે 20 લોકોને કચડી નાંખ્યા, 3 લોકોના મોત
મુંબઈના કુર્લા વિસ્તારમાં આ સમયે એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં બેસ્ટની બસે અકસ્માત સર્જોયો છે. બેસ્ટની બસ નીચે 20 લોકો કચડાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. અકસ્માતમાં બેસ્ટની બસે રસ્તા પર ચાલી રહેલા 20 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 3…