
Best Safe Cars : 7 એરબેગ્સ અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથેની આ કાર, જાણો વિગતવાર
Best Safe Cars : ભારતમાં હવે લોન્ચ થઈ રહેલી બધી કારમાં સલામતી સુવિધાઓની કોઈ કમી નથી. આ જ કારણ છે કે કાર મોંઘી થઈ રહી છે. આજકાલ, ગ્રાહકો પણ પહેલા કારની સલામતી સુવિધાઓ અને રેટિંગ પર નજર નાખે છે. થોડા વર્ષો પહેલા સુધી કારમાં ફક્ત સિંગલ અને ડ્યુઅલ એર બેગ જ જોવા મળતી હતી પરંતુ…