
Best Time for Exercise: સવાર કે સાંજ – કઈ વેળાએ કસરત વધુ ફાયદાકારક? વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો
Best Time for Exercise: જીવનમાં સ્વસ્થ રહેવા માટે કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કસરત નહીં કરો તો તમારું શરીર નબળું પડી જશે અને તમે અનેક રોગોનો ભોગ બનશો. કસરત દ્વારા જ તમારા શરીરમાં ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ થશે અને શરીરના તમામ ભાગોને ઓક્સિજન મળશે. આનાથી હૃદય, લીવર, કિડની વગેરેનું સ્વાસ્થ્ય પણ સારું રહે…