Christmas in Bethlehem amid war

Christmas in Bethlehem amid war : ક્રિસમસ પર ઈસા મસીહના જન્મસ્થળ બેથલેહમમાં ઉદાસી અને સન્નાટો, ગાઝા સંઘર્ષની ઊંડી અસર

Christmas in Bethlehem amid war : આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. જુદા જુદા દેશોમાં, ચર્ચો શણગારવામાં આવે છે, શેરીઓ પ્રકાશિત થાય છે. લોકો એકબીજાને ભેટ આપીને અને ખાસ પ્રાર્થના કરીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ઇસુ ખ્રિસ્તનું જન્મસ્થળ બેથલહેમ (પેલેસ્ટાઇન) આ વખતે મૌનમાં ડૂબી…

Read More