
International Yoga Day 2025 : આ યોગાસનો આંખોની દરેક સમસ્યાથી છુટકારો અપાવશે
International Yoga Day 2025: આંખો આપણા શરીરનો એક નાજુક ભાગ માનવામાં આવે છે. જો કોઈને તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો તેણે દવાની સાથે યોગ પણ કરવો જોઈએ. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. International Yoga Day 2025: આ વર્ષે યોગ દિવસની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ છે….