BH Series Number Plate

BH Series Number Plate : BH સિરીઝ નંબર પ્લેટ કોને મળશે અને કોને નહીં? ફીથી લઈને દસ્તાવેજો સુધી બધું જાણો

BH Series Number Plate : તમે ઘણીવાર BH સીરીઝ નંબર પ્લેટવાળા વાહનો જોયા હશે. જોકે, BH નંબર ધરાવતી કારની સંખ્યા બહુ વધારે નથી. પરંતુ રસ્તાઓ પર તમે DL, MH, RJ, HR, UP, UK થી શરૂ થતી નંબર પ્લેટો જોઈ હશે. આ બધી નંબર પ્લેટ શ્રેણી ભારતના વિવિધ રાજ્યોની છે. જેને જોઈને તમે સરળતાથી સમજી શકો…

Read More