
BhadarviPoonam: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો 2025 સંપન્ન, 40 લાખથી વધુ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન
બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. મેળાના અંતે જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર રહ્યો, જેમાં…