મહેમદાવાદ: ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટ અર્પણ, માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ
bhavesh rawal foundation :”કોઈના જીવનમાં સહારો બનવું એ જ સૌથી મોટું પુણ્ય છે”, આ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરતા મહેમદાવાદના ભાવેશ રાવલ ફાઉન્ડેશન [Bhavesh Rawal Foundation] દ્વારા સતત સમાજ સેવાના ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ॥ कर्मस्य वासुदेवाय ॥ ના પવિત્ર મંત્ર સાથે કાર્યરત આ સંસ્થા દ્વારા તાજેતરમાં જ એક જરૂરિયાતમંદ પરિવારને પડખે ઊભા…

