ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી

યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા 29 જગ્યાઓ પર ભરતી

ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી :સૌરાષ્ટ્રમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, ભાવનગર ઝોન દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 29 જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત સીટી લેવલ ટેકનિકલ સ્ટાફ માટે છે. ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી …

Read More