સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતના પ્રમુખોને રુબરુમાં મળશે
Gujarat BJP Election Strategy : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠન અને વિકાસકાર્યની કમાન મજબૂત કરવાની શરૂઆત કરી છે. રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તથા પંચાયતી રાજની મજબૂતી માટે મુખ્યમંત્રીએ નવા પગલાં ભર્યા છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખોને સીધા સંપર્કમાં રાખવા પર ભાર મૂકાયો છે. Gujarat BJP Election Strategy…