
Big Car Discount : મહિન્દ્રા અને ટાટાના ગ્રાહકો માટે મજા! 75,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદો આ કાર
Big Car Discount : આ મહિનો મહિન્દ્રા XUV 700 ખરીદવા માટે ઉત્તમ સમય છે. કંપનીએ તેના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં 45,000 રૂપિયાથી 75,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તમે આ ડિસ્કાઉન્ટ 31 માર્ચ સુધી મેળવી શકો છો કારણ કે 1 એપ્રિલથી કિંમતો વધશે. આવી સ્થિતિમાં, જો તમે XUV 700 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ…