સ્ત્રીધન

લગ્નમાં સ્ત્રીને આપવામાં આવતી જ્વેલરી અને સામાન પર કોનો છે અધિકાર ? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

  સ્ત્રીધન: લગ્ન દરમિયાન મહિલાને આપવામાં આવતી જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર માત્ર મહિલાનો જ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે સ્ત્રી તેના ‘સ્ત્રીધન’, સોનાના આભૂષણો અને લગ્ન સમયે તેના માતાપિતા દ્વારા આપવામાં આવતી અન્ય વસ્તુઓની એકમાત્ર માલિક છે. કોર્ટે કહ્યું કે મહિલાના પતિનો પણ ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. છૂટાછેડા પછી જો…

Read More