big decision regarding land sale

big decision regarding land sale : મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને પણ મળશે છૂટ

big decision regarding land sale : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. બિન-કૃષિ પ્રક્રિયામાં, જમીન માલિકને જમીન મહેસૂલ પ્રમાણપત્ર ઝડપથી પૂરું પાડવા અને ખાતાધારકને બિન-કૃષિ માટેની અરજી ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારો…

Read More