
સના મકબૂલે Bigg Boss OTT 3ની ટ્રોફી જીતી, 25 લાખ રૂપિયા પણ જીત્યા
Bigg Boss OTT 3 : સના મકબૂલ બિગ બોસ OTT 3 ની વિજેતા બની છે. તેણે પહેલા દિવસથી જ શો જીતવાનું સપનું જોયું હતું. આખરે શો જીતવાની તેની ઈચ્છા પૂરી થઈ. તેણીએ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ જીતી હતી. રેપર નેઝી રનર અપ બન્યો. શો જીત્યા બાદ તે ભાવુક થઈ ગઈ હતી.6 અઠવાડિયાની રાહ જોયા…