
BSE Sensex drop NSE Nifty gains: ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ભયંકર ગાબડું! 1 દિવસે 27%થી વધુ તૂટ્યા, સેન્સેક્સ લાલ નિશાન પર બંધ
BSE Sensex drop NSE Nifty gains: આજે શેરબજારમાં અસ્થિરતા રહી. સવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા પરંતુ થોડા સમય પછી તેમાં ઘટાડો થયો હતો. આ રીતે બજાર સતત ઉપર અને નીચે ફરતું રહ્યું. ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ ૧૨.૮૫ પોઈન્ટ ઘટીને ૭૪,૧૦૨.૩૨ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ…