
બિહાર ચૂંટણીની તારીખો જાહેર: 6 અને 11 નવેમ્બરે મતદાન,14 નવેમ્બરે પરિણામ
Bihar Assembly Election 2025ની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા ઔપચારિક રીતે એલાન કરી દેવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ પૂરજોશમાં ગરમાયો છે. સત્તાધારી NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે સત્તા માટેની લડાઈ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. Bihar Assembly Election: મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે આપેલી માહિતી મુજબ, બિહારમાં…