ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે NitinNabin નિમણૂક,જાણો તેમના વિશે તમામ માહિતી
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારના યુવા અને અનુભવી ધારાસભ્ય NitinNabin ને મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. બિહાર સરકારમાં માર્ગ નિર્માણ મંત્રી તરીકે ફરજ બજાવતા નીતિન નવીનની નિમણૂક પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ (National Working President) તરીકે કરવામાં આવી છે. ૪૫ વર્ષીય નીતિન નવીન પટનાના બાંકીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી સતત પાંચ વખત વિજયી બન્યા છે, જે…

