Bihar Siwan Blast:બિહારના સિવાનમાં ફટાકડા બનાવતી વખતે ભયાનક વિસ્ફોટ: 4 લોકોના મોત, અનેક ઘાયલ
Bihar Siwan Blast: બિહારના સિવાન જિલ્લાના જામો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આલમપુર ગામમાં ફટાકડા બનાવતી વખતે એક મોટો અને ભયાનક વિસ્ફોટ થયો છે. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે…

