
INDIA alliance: ચોમાસુ સત્ર પહેલા INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દા પર સરકારને ઘેરશે!
INDIA alliance: સંસદનું ચોમાસુ સત્ર (moonsoon session) 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા, ઇન્ડિયા ગઠબંધન ( INDIA alliance) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં 24 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ…